Gujarat

બોડેલી તાલુકા ના ડુમા ગામ પાસે દિપડા નો આતંક વધતા  જંગલ વિભાગે પાંજરું મૂકીને દિપડા ને પકડવા માટે છટકું ગોઠવ્યું 

બોડેલી નજીક ડુમા ગામ માં દિપડા નો આતંક વધતા ગ્રામજનો ના કહેવાથી જંગલ વિભાગે પાંજરું મૂકીને દિપડા ને પકડવા માટે છટકું ગોઠવ્યું છે.
 પંદરેક દિવસ થી પાંજરું મૂક્યું છે. તેમાં મારણ તરીકે બકરું પણ રાખવામાં આવ્યું છે. પણ હજી દીપડો પકડાયો નથી. વારંવાર દીપડો દેખાયો છે. પશુઓ ખેચી જવા સાથે ભૂંડ પણ ખેચી ગયું હતું અને માનવ વસ્તી માં જાન હાનિ થાય તે પહેલાં ગ્રામજનો એ દીપડો પકડવા જંગલ ખાતા ને જાણ કરી પીંજરું મુકાવ્યું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220922-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *