બોડેલી નગરની કુમાર શાળા સ્કુલના માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશ ઉત્સવ નો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે બોડેલી નગરની કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કાર્યપાલક એન્જિનિયર
બોડેલી જિલ્લા પંચાયત સદસ્ય બોડેલી તાલુકા પંચાયત સદસ્ય બોડેલી ગ્રામ પંચાયતના સભ્ય
અને કડિયા હાજી ઇબ્રાહીમભાઇ ઇસબ ભાઈ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું હાજી ઇબ્રાહીમ ભાઇ ના હસ્તે ધોરણ એક માં પ્રવેશ કરતાં નાના બાળકોને ગુલાબના ફૂલ આપી ને તેમનું સ્વાગત કર્યું હતું સાથે સાથે કુંમાંર શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો
બોડેલી નગરની કુમાર શાળામાં ખૂબ સુંદર રીતે પહેલા ધોરણમાં પ્રવેશતાં નાના બાળકોને શુભકામના પાઠવી ને મોં મીઠું કરાવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


