૧૦ જુલાઈ ના રોજ ભારે વરસાદ ને લઈ રજા નગર દીવાન ફળિયા વર્ધમાન નગર માં પાણી ભરાતા લોકોના મકાનો ગુસ્યા હતા પાણી
ચારો તરફ કાંસ નું પાણી ચારો તરફ ફળી વળતા લોકો ફસાયા હતા
ફસાયેલ લોકો મદદ માટે લગાવી રહ્યા હતા ગુહાર
પી.એ.આઈ એ.એસ.સરવૈયા એ જીવ ની પરવાહ કર્યા વગર ધસમસતા પાણી માં જંપલાવી કેટલાય લોકો નો બચાવ્યો હતો જીવ
ફસાયેલ બાળકો અને મહિલા ઓને ખભે બેસાડી કાઢ્યા હતા બહાર
જે વિડિયો થયો હતો વાયરલ
રજા નગર દીવાન ફળિયા વર્ધમાન ના રહીશો એ ફૂલો નો વરસાદ કરી કર્યું સન્માન
પોલીસ ની ફરજ સાથે માનવતા નો કર્યું પોલીસે કામ
પોલીસ પ્રજા નો મિત્ર હોવાનું સાર્થક કર્યું બોડેલી પોલીસે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

