Gujarat

બોડેલી પોલીસ દ્વારા બોડેલી નગર ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી 

આગામી આવી રહેલા તહેવારોને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી બોડેલી સીપીઆઈ અને બોડેલી પી.એસ.આઇ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી આવી રહેલા તહેવાર ને લઈને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી લઈને અલીપુરા ડેપો સુધી બોડેલી પી.એસ.આઇ અને બોડેલી સીપીઆઈ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજી હતી અને તેના પહેલા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી સી પી આઈ અને પીએસઆઇ ની ઉપસ્થિતિમાં બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી સાથે શાંતિ સમિતિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220708-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *