Gujarat

બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ માં 15મી ઓગસ્ટ ના દિવસે રકતદાન શિબિર યોજાઈ હતી, જેમાં 65યુનિટ બ્લડ એકત્ર થયું હતું.

15 મી ઓગસ્ટ  દિવસ નિમિત્તે બોડેલીના ઠોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે દર વર્ષે રક્તદાન શિબિર યોજાય છે ત્યારે આ વર્ષે પણ રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 65 યુનિટ બ્લડ એકત્ર થયું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220817-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *