Gujarat

ભારતીય જનતા પાર્ટી ના 42 માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાતા તાલુકા ભાજપ સંગઠન ના હોદેદારો

તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ સાગઠીયા ગ્રામપંચાયત ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણ મેટોડા સરપંચ જેન્તીભાઇ સભાયા ખીરસરા ઉપ સંરપચ ખીમજીભાઈ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી માવજીભાઈ સાગઠીયા ખીરસરા ગ્રામપંચાયત સભ્ય મુકેશભાઇ સાગઠીયા મછાભાઇ લાબરીયા વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કમળ ચિન્હ વાળા ધ્વજ લેહરાવામા આવેલ ખીરસરા આંગણવાડી કેન્દ્રોમાં ના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવેલ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1649313725571.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *