Gujarat

મહિલા આઈ.ટી.આઈ. જામનગર ખાતે સ્પોર્ટ્સ વિકની ઉજવણી કરાઈ

તા. ૧૪-૧૫-૧૬/૦૩/૨૦૨૨ નાં રોજ ITI જામનગર સીટી મહિલા ખાતે સ્પોર્ટ્સ વિકની ઉજવણી કરવામાં આવેલ હતી.જે કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની રમતો જેવી કે ૪૦૦ મીટર દોડ, ખો ખો, લીંબુ ચમચી, દોરડા કુદ, લંગડી, સર્કલ બોલ, ચેસ, કેરમ તેમજ બેડમિન્ટન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. વિજેતા થયેલ તાલીમાર્થીનીઓને ITI જામનગર સીટી મહિલા તેમજ IMC કમિટીના ચેરમેનશ્રી અક્શીતભાઈ પોબારુ તરફથી વિવિધ ઇનામ તેમજ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

mahila-ITI-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *