Gujarat

મહુધા તાલુકાના અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરાયું

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી  ની ગ્રાન્ટ માંથી અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેવર બ્લોક નાં કામની શરૂઆત કરાવી તે પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા,મહુધા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી રાયસિંહ ભાઈ પરમાર,મેડિકલ ઓફિસર ડો.આશરા સાહેબ,મહુધા તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ ગોવિંદભાઈ પટેલ,મંત્રી શ્રી યોગેશભાઈ ઠાકોર ખેડા જિલ્લા સોશ્યલ મીડિયા કારોબારી સભ્ય સ્મિત પટેલ મહુધા તાલુકા આઈ.ટી.ઇન્ચાર્જ ધૃવલ ભટ્ટ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *