(જીગ્નેશ પટેલ દ્વારા)
ધર્મ રક્ષા દ્વારા રાષ્ટ્ર રક્ષાના ધ્યેય સાથે ચાલતા અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંથનની આવશ્યકતાને લઈને ધર્મ સંસ્કૃતિનું મંથન માટે ધર્મસંદેશ સભાનું ભવ્ય આયોજન માણાવદરમાં શ્રી હળમતાળી હનુમાનજી મંદિરે તા. ૩૦/૦૪/૨૦૨૨ ને શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ સુધી કરવામાં આવેલ છે. આ ધર્મસભાને મહંત શ્રી ધનજયદાસજી તેમજ મહંતશ્રી પ્રભુદાસ નિર્મોહી કનાજી પોતાની આગવી શૈલીમાં સંબોધશે. આ પ્રસંગે તાલુકાની ધર્મ જાગૃત પ્રજાને લાભ લેવા ધર્મ જાગરણ જાગરણ સમિતિ – માણાવદરનું હાર્દિક નિમંત્રણ છે.
રીપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર
