Gujarat

મોરબી જલારામ મંદિર ખાતે તા.૧૨/૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય  ચીકી નુ વિતરણ થશે એડવાન્સ બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિત નો સંપર્ક કરવો    

ગિરગઢડા
    ભરત ગંગદેવ.
     વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તા.૧૨/૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય  ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત સિંગપાક, તલ-સિંગ પાક, દાળીયા પાક, મનમોજી, કાબરી સહીત ની આઈટમ પ્રતિકીલો રૂ.૧૨૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે તેમજ તલપાક, નવરંગ સહીત ની આઈટમ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ચીકી ૫૦૦ ગ્રામ તેમજ ૧ કીલો ના પેકીંગ મા ઉપલબ્ધ રહેશે. ચીકી મેળવવા માટે આજથી એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયેલ હોય, બુકીંગ માટે  જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિત નો સંપર્ક કરવો. ચીકી બુકીંગ હશે તેમને જ આપવા મા આવશે જેની સર્વે એ નોંધ લેવા વિનંતી. બુકીંગ તા.૧૦ સુધી કરવા મા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *