Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં દેસણ ગામ પાસેથી કિ.રૂ.૪૪,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમોને રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યો.

શ્રી એમ.એસ.ભરાડા ઇન્યા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના # * કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સાથે જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા સ – ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી એચ.એચ. રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ખાનગી રાહે બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે દેસણ ગામે પ્રોફી-વોચ નાકાબંધી કરતા એક ઇસમને રીક્ષા તથા ભારતીય બનાવટના * વિદેશી દારૂ સાથે કુલ કિ.રૂ.૧,૪૬,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં ૪૦૦૧૮/૨૧ મુજબનો ગુનો નોંધાવી કાયદેસરની કાચાહી હાથ ધરવામાં આવેલ છે.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220104-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *