સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
શિવમ ફાઉડેશન સામાજિક કાર્યકર શ્રી જગમાલ ભાઈ વાળા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ભકિત ના ત્રિવેણી સંગમ સાથે ની શુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમ
આગામી તા ૯ / ૧૦ ૨૦૨૨ રવિવારે તેમજ સોમવારે યોજવામાં આવશે જેમા શિવમ ફાઉડેશન જગમાલ ભાઈ વાળા દ્વારા આયોજિત
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના શ્રવણ દરમિયાન હજારો લાખો ભાવિકો ને આરોગ્ય ની સેવા મળે તે હેતુથી ખાસ આયોજન
ડૉ ડિ કે બારડ અને ડૉ રવી ભાઈ ઝાલા સહિત નિષ્ણાંત તબીબો દ્વારા સર્વ રોગ નિદાન ની શુલ્ક ચેકઅપ માટે નુ આયોજન
ઇન્નર વ્હીલ કલબ વેરાવળ પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને માજી પ્રમુખ જયશ્રી બેન સોમેયા
સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સોની સતીકુંવર સેવા સમેતી સાથે મુંબઈ વસઈ રહેતા ગૂંજરાતી રંગભૂમિ ના દિગ્ગજ અભિનેત્રી રાજશ્રી ઉર્ફે મીંના હર બંસ નગી દ્વારા સફળ આયોજન માટે પ્રયત્નશીલ કામગીરી માટે નુ સફળ આયોજન ની તડામાર તૈયારી ઓ ચાલી રહી હોવાનુ પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


