શાપર-વેરાવળ મા પવિત્ર પર્વ દશેરા ના દિવસે બપોર બાદ ફરસાણ ની દુકાનો મા લોકો મીઠાઈ અને ફરસાણ ની ધૂમ ખરીદી કરતા નજરે પડ્યા હતા. જેમાં દશેરા ની ઉજવણી આમાં જોઈએ તો મીઠાઈઓ આરોગીને કરવામાં આવે છે. જેમાં સાટા,ગાંઠિયા. બરફી,થાબડી,ગરમા ગરમ જલેબી ની શાપર-વેરાવળ વાસીઓ એ મોજ માણી હતી. સ્વાદ પ્રિય શહેરીનો ને માનવામાં આવે છે. અહીંયા બારે માસ અવનવી વેરાયરી બજારો મા મળતી હોય છે. પણ શાપર-વેરાવળ માય દશેરા નિમિતે ફરસાણ ની દુકાનો મા દુકાન બહાર સ્પેશલ સ્ટોલ ઉભા કરવામાં આવે છે. જેથી ગ્રાહકો ને ફરસાણ સ્વીટ ખરીદવા મા સરળતા રહે.ગયા વર્ષ કરતા આં વર્ષે 15 થી 20% નો ફરસાણ અને સ્વીટ મા વધારો જોવા મળતો હતો.શહેરીજનો એ મોટી સંખ્યા મા દુકાનો પર પહોંચી ધૂમ ખરીદી કરેલ હતી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


