Gujarat

શ્રી કે કે મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ.
પ્રાચી તીર્થ ની  શ્રી કે કે મોરી હાઈ સ્કૂલ ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત 36 મી નેશનલ ગેમ્સ અન્ય વે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી *”નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન* અંતર્ગત *શ્રી કે. કે. મોરી સ્કૂલ પ્રાચી* ખાતે એવરનેસ કાર્યક્રમ રાખેલો હતો જેમા શાળા ના  પ્રિન્સિપાલ શ્રી, તેમજ  તમામ શિક્ષક સ્ટાફ ગણ અને ટ્રેનર તેમજ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ  એ આ કાર્યક્રમ ને શોભાવ્યો હતો.

IMG-20220924-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *