Gujarat

સાવર કુંડલા ના ફિફાદ પ્રાથમિક શાળા ની મુલાકાત લેતા વિપુલ દુધાત

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ એમ દુધાત સાવરકુંડલા તાલુકાની ફિફાદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલ જેમાં શિક્ષણ કાર્ય અંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ભાઈઓ-બહેનો સાથે શૈક્ષણિક કાર્યની ચર્ચા કરી સાથે વર્ગખંડમાં બાળકો માટે શિક્ષણ કાર્યમાં ઉપયોગી વિવિધ અવનવી પ્રવૃત્તિઓ માહીતી મેળવી ગ્રામ પંચાયતના આગેવાનો પણ સાથે રહી શાળાની વિવિધ માહિતી આપેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220302-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *