યુથ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા માં ટેબલ ટેનિશ માં ભાગ લઇ ને રાજ્ય લેવલ માં બીજા ક્રમાંકે વિજેતા થયો છે હવે તે આવતા મહિને નેશનલ લેવલ પર ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યો છે. હર્ષિલગીરીને એમના પરિવાર નું તેમજ તેમના દશનામી ગોસ્વામી નું નામ રોશન કરેલ છે.
Attachments area


