સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા ગુજરાત ના અનેક કલાકારો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત પ્રખ્યાત કલાકાર શ્રી રાજુભાઇ ભટ્ટ નિરુબેન દવે અવધ ભટ્ટ અને રાજ્દીપ બારોટ દિવ્યા ચૌહાણ અને ઉત્તર ગુજરાતના હિરલ બારોટ અને ગીર સોમનાથ જિલ્લા નુ ગૌરવ કિર્તી બેન અખીયા ગ્રુપ મોહિની બેન પંકજ ત્રીવેદી દ્વારા શિવ ભજનો રજૂ કરવામાં આવ્યા જેમાં રાજુભાઇ ભટ્ટ દ્વારા પોતાની મધુર વાણી માં સ્વ હેમુભાઈ ગઢવી ને યાદ કર્યા અને કન્સુંબિ નો રંગ જેવા ગીતો તેમજ શીવ મહિમા રજૂ કરી હતી શ્રી નિરુબેન દવે કદી ના ભૂલાય તેવા કોકિલ કંઠી સ્વ લતાજી ના સહિદ ગીત ઍ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની થી ખુબ જ સરસ રીતે રજુ કરી મનોરંજન કલા ના ઓજસ પાથરીને રજૂ કર્યા હતા કાર્યક્રમ અંતર્ગત દિપ પ્રાગટય સોમનાથ ટ્રસ્ટ ના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિહ જાડેજા મીલન ભાઈ જોષી કિશોર ભાઈ લાઠોદ્ર્રા બંસીધર સ્ટુડિયો ઉના જિતુપુરી ગૌસ્વામી બાપુ સહિત અનેક અગ્રણીઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું


