Gujarat

હા આને કહેવાય પોઝીટીવ વાઇબ્રેશનની પોઝીટીવ ઈફેક્ટ.. ભાઈ દાન આપે એ સંસ્થાની હજુ તો મુલાકાત પણ લીધી ન હતી તેમ છતાં ૬ લાખ રૂપિયા જેવું માતબર અનુદાન સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિરનાં નવનિર્માણ પામનાર ડાઈનીંગ હોલ પેટે સાવરકુંડલા શહેરનાં મૂળ વીરડી ગામના વતની હાલ મુંબઈ સ્થિત મનુભાઈ ગોરધનદાસ ગાંધીના ભાઈ ભૂપતભાઈ ગોરધનભાઈ ગાંધી દ્વારા આપવામાં આવેલ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા માનવ મંદિરે નવ નિર્માણ પામનારા અદ્યતન ડાઇનિંગ હોલમાં દાનની સરવાણી શરૂ..હાલ.મુંબઇ સ્થિત અને વિરડીના વતની મનુભાઈ ગોરધનદાસ ગાંધીએ માનવ મંદિરની મુલાકાત લીધી અને રૂ. ૫ લાખનું યોગદાન આપ્યું ત્યારે એમનાજ ભાઈ ભૂપતરાય ગોરધનદાસ ગાંધીએ હજુ આ સંસ્થા જોઈ જ નથી પરતું ભાઈ એ આટલી રકમ આપી છે ત્યારે હું પણ મારું યોગદાન આપું એમ વિચારી રૂ. ૬ લાખનું માતબર રકમ આપી ભામાશાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.આમ બન્ને ભાઈઓનું કુલ દાન રકમ રૂ.૧૧ લાખનું યોગદાન આપેલ છે..
Attachments area

Screenshot_20220122-170051_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *