ટ્રસ્ટી મંડળ દ્વારા મિટિંગ નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું મીટિંગ માં મહાનુભાવો દ્વારા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો એ ટ્રસ્ટ ની કામગીરી થી સહુને માહિતગાર કરવા આવ્યા હતા
ગિરગઢડા
ભરત ગંગદેવ
“શ્રી વાસુદેવ ચેરીટીટેબલ ટ્રસ્ટ” માં રાષ્ટ્રીય અધ્યક્ષ દિપક વી. શર્મા ના અનુસનશા થી રાષ્ટ્રીય સંગઠન મંત્રી આસીત એસ પાંડેય જી દ્વારા
અવધેશ ભાઈ પટેલ ને અહમદબાદ જિલ્લા સંગઠન મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા.
સાથે હરિકેશ ભાઈ ગોડ ને અહમદબાદ જિલ્લા સહયોજક પદે નિયુક્ત કરવામાં આવ્યા.
સાથે અજય ભાઈ ગોડ ને કારોબારી સદસ્ય પદે નિયુક્ત કરવામાં આવ્યા.
અધ્યક્ષ સ્થાને દિપક વી. શર્મા એ નેત્રુત્વ સંભાળી ને સમાજ પ્રત્યેની આપણી જવાબદારી નાનાં માં નાનાં વ્યક્તિ ને જીવન માં આપણી સંસ્થા દ્વારા બહેનો ને સિવણ ક્લાસ , મહેંદી કલાસીસ,નારિસક્ષકતી કરણ,બાળકો નેં રમત ગમત કાર્યક્રમ,વુક્ષા રોપણ, બ્લડ ડોનેશન કેમ્પ વિશે ચર્ચા નો દોર ચાલ્યો હતો
ઉપસ્થિત મહાનુભાવો જે સમાજ પ્રત્યેની સમાજસેવા કરવા પોતાની તત્પરતા દર્શાવી હતી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર માં જોડાઈ સમાજસેવા સાથે મળીને કરશું એવી પ્રતિજ્ઞા લીધી હતી એમ આશિત પાન્ડે ની યાદિ માં જણાવ્યું હતું


