ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના વિદ્યાર્થી પાંખ NSUI ના શહેર પ્રમુખ જિલ્લા મહામંત્રી બાદ માં જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી અને ત્યાર બાદ લોકશાહી ઢબે ચૂંટણી માં વિજય પ્રાપ્ત કરી જિલ્લા પ્રમુખ તરીકે સફળ સુકાન સંભાળી રહ્યા છે જેઓ અધિકારી અને શિક્ષકો માં ખૂબ સારું સંકલન કરી અનેક યુવાન વિદ્યાર્થીઓ ના પ્રશ્ન ને વાચા આપવામાં સફળતા મેળવી ચુક્યા છે ત્યારે વટ ચીવટ અને ફાવટ ધરાવતા દેવરાજ બાબરિયા ને એમના મોબાઈલ નંબર. 8866609997 પર શુભકામનાઓ મળી રહી છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


