Gujarat

અરજી ફોર્મ તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં રમત ગમત અધિકારીની કચેરી ઈણાજ ખાતે જમા કરાવવાનુ રહેશે            

 ગીર સોમનાથ જિલ્લામા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા સાહસ- શોર્યતબીબી અને સેવા- જાહેર સુખાકારી ક્ષેત્રે  વિશિષ્ટ સિધ્ધી હાંસલ  કરનારને એવોર્ડ એનાયત કરવા માટે અરજીઓ મંગાવાઇ છે.

વર્ષ- ૨૦૧૪૨૦૧૫૨૦૧૬૨૦૧૭૨૦૧૮૨૦૧૯૨૦૨૦૨૦૨૧  જેતે વર્ષની તા. ૦૧ જાન્યુઆરી થી ૩૧- ડિસેમ્બર સુધીના સમયગાળા  સાહસ- શોર્યતબીબી અને સેવા- જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ વ્યકિ/સંસ્થાનું સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવા માટે અરજી મંગાવવામાં આવે છે.  

 નિયત નમુનાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “જિલ્લા સેવા સદનરૂમ નં: ૩૧૩-૩૧૪બીજો માળઈણાજખાતે તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન કામકાજના દિવસોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જમાં કરાવવાનું રહેશે. તેમ ગીર સોમનાથ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *