Gujarat

આજરોજ મ્હે . પોલીસ મહાનિરિક્ષક સાહેબ ભાવનગર રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ

અમરેલી શ્રી નિલિપ્ત રાય સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓના માગૅદશૅન તળે વડીયા પો.સ્ટે . ના ઇ / ચા પોલીસ ઇન્સપેકટર જે.એમ.કૈલા તથા પોલીસ સ્ટાફ દ્વારા વનરાજભાઇ પ્રતાપભાઇ ડાંગર રહે . જેતપુર તા – જેતપુર જી . રાજકોટ વાળા ને અલગ – અલગ વિદેશી બ્રાન્ડ ની દારૂ ની પેટી નંગ -૧૫ બોટલ નંગ ૧૮૦ કિ.રૂ / -૮૨૫૦૦ / – તથા ફોરવ્હીલ ગાડી તથા મોબોઇલ ફોન સાથે કુલ કિ.રૂ. ૧૮૪૫૦૦ / – ના મુદામાલ સાથે હનુમાન ખીજડીયા થી વડીયા જવાના રોડે હેડા ડુંગર પાસે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમે સદર હું દારૂ રણજીતભાઇ જેતુભાઇ ધાધલ રહે . લીલીયા તા લીલીયા જી અમરેલી વાળા ની વાડીએ થી રણજીતભાઇ જેતુભાઇ પાસેથી મેળવેલા હોવાનુ જણાવતા રણજીતભાઇ જેતુભાઇ ધાધલ ની વાડીમાથી અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૨૧૦૪ કિ.રૂ. ૮૮૦૫૧૫ / – ની પકડી પાડેલ આમ ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની બોટલ નંગ ૨૨૮૪ કિ.રૂ. ૯૬૩૦૧૫ તથા ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ .૧૦,૬૫,૦૧૫ નો પ્રોહી મુદામાલ સાથે આજરોજ તારીખ ૨૪/૦૨/૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ વાગ્યે વનરાજભાઇ પ્રતાપભાઇ ડાંગર ને હસ્તગત કરેલ છે . અને વડીયા પોલીસ સ્ટેશને પ્રોહીબીશન તળે ગુન્હો દાખલ કરેલ છે . જયારે રણજીતભાઇ જેતુભાઇ ધાધલ ફરાર છે . આ કામ ની આગળ ની વધુ તપાસ વડીયા પો.સ્ટે . ના ઇ / ચા પોલીસ ઇન્સપેકટર જે.એમ.કૈલા નાઓ કરી રહેલ છે .

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20220224-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *