Gujarat

આઝાદી ના અમૃત  મહોત્સવ અંતર્ગત મહુધા તાલુકાના સરદારપુરા ગામે દેશભક્તિ ગીતો અને શૌર્યગીતો સાંસ્કૃતિક લોકડાયરાનો કાયૅકમ યોજાયો 

મકસુદ કારીગર
આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ તથા ગામના આગેવાનો અરવિંદભાઈ ભોજાણી,પ્રવિણભાઈ ડી. ભોજાણી, પવૅતસિહ ભોજાણી, ભુપતભાઈ ભોજાણી વગેરે દિપ પ્રાગટય કરી કાયૅકમ ની શરૂઆત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ગામજનોને આઝાદી ના અમૂર્ત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ ગીતો અને શૌર્યગીતો સાંસ્કૃતિક લોકડાયરામાં જાણીતા કલાકારો શિલ્પા વાધેલા તથા એન. સી ચૌહાણ. દિનેશ વાધેલા. શામળદાસ બારોટ અને સંગીતટીમ દ્વારા ડાયરાની મોજ કરાવી હતી.

IMG-20220326-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *