Gujarat

આરટીઆઇ કાર્યકર્તા યે ક્યા ક્યા સરકારી અધીકારી ઓ ની સરકારી ઓફિસો મા ઠંડી ઠંડી હવા ફેકતુ એસી રાખી સકે કે નો રાખી સકે તેવી માહિતી માંગતા રાજુભાઈ બગડા ધોરાજી થી

બંધારણ મુજબ ના સરકારી ઉચ અધીકારી અને જેજે સરકારી ઓફિસો ના વડા અધીકારીઓ ઠંડી હવા ફેકતુ એસી રાખી સકે અને કયા સરકારી અધીકારી ઓ ઠંડી હવા ફેકતુ એસી નો રાખી સકે તેવી માહિતી ની માંગણી કરતા રાજુભાઈ બગડા યે આરટીઆઇ રીસીવ કરી ને માંગી છે માહિતી કે આખા ગુજરાત ભરના સરકારી ઓફિસો ના વડા અધીકારીઓ પોતા ની સરકારી ઓફિસો મા ઠંડી હવા ફેકતુ એસી કયા કયા સરકારી ઓફિસો ના વડા અધીકારીઓ ઠંડી હવા ફેકતુ એસી રાખી સકે અને કયા સરકારી અધિકારીઓ નો રાખી સકે તેવી આરટીઆઇ કરતા રાજુભાઈ બગડા ધોરાજી થી

Screenshot_20220302-192257_Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *