ઊના – હાલ ક્રિકેટની મોસમ ચાલી રહી છે ત્યારે, ઉના શહેરમાં ભીમપરા વિસ્તારમાં યુવાનો દ્રારા હનુમાન જયંતિના પાવન પર્વે ક્રિકેટ ટૂનામેન્ટનું ઉધ્ઘાટન કરવા ગયેલ પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડે પણ બેટીંગ પર હાથ અજમાવ્યો હતો. અને પીચ પર બેટ લઇને જાણે કે ચોક્કા છગ્ગા મારવાના મૂડમાં કે ઇલેક્શન મોડમાં ઉભા હોય તેમ તસ્વીર જોઇ રાજકીય વર્તુળો માંથી શૂર ઉઠવા પામેલ હતો.


