Gujarat

ઊના કોલેજની વિદ્યાર્થીઓએ લોકોને કોરોના તથા ઓમીક્રોનથી સંક્રમિત થતા અટકાવવા માસ્ક પહેરાવ્યા…

ઊના – ઉના મહિલા આર્ટસ કોલેજ અને એન. એસ. એસ. યુનિટની દીકરીઓએ શહેરમાં રેલી સ્વરૂપે ઉના વાસીઓને કોરોના તથા ઓમીક્રોનથી સંક્રમિત થતાં અટકાવવા માસ્ક પહેરવા અને લોક અંતર રાખવા, તેમજ ૧૫ થી ૧૮ વર્ષના વ્યક્તિઓને વેક્સિન લે તેવી અપીલ કરી હતી.  ઉના મહિલા કોલેજની દીકરીઓએ લોકોને જાગૃત કરવા માસ્ક પહેરવા બે હાથ જોડી વિનંતી કરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન પ્રોગ્રામ ઓફીસર પ્રા. લલીત બારૈયા તેમજ પ્રા.વર્ષાબેન મોરી દ્વારા કરવામાં આવ્યું હતું.

-આર્ટસ-કોલેજ-ઊના-એન-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *