રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ મા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ જિલ્લા મહામંત્રી તરીકે નિમેષભાઈ ભટ્ટ ની નિમણૂક કરાઈ કઠલાલ તાલુકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારી મંડળની સામાન્ય સભામાં કોંગ્રેસ ખેડા જીલ્લા મહામંત્રી બનવા બદલ નિમેષભાઈ ભટ્ટનુ સન્માન જે.કે.પટેલ અને અરવિંદભાઈ ડામોર થતા મંડળીના સભ્યોના હસ્તે કરવામા આવ્યુ હતુ.નવનિયુક્ત કોંગ્રેસના હોદ્દેદારો ને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.


