Gujarat

કડકડતી ઠંડીમાં હનુમાનજી મહારાજને ઉનના વાઘાનો શણગાર સાથે હીટર તથા ગરમ શાલ પણ ધરાવાયા  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ
    સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડ બ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ ઠંડીમાં ગરમ વસ્ત્રો, ગરમ શાલ, હીટર વગેરેની વ્યવસ્થા સાથે શણગાર કરે છે.
   એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને પુજારીએ ઉનના વાઘા તથા ગરમ શાલ, ઉનની શાલ, હીટર વગેરેથી ઠંડીથી રક્ષણ મળે એવા ભાવ સાથે શણગાર કર્યો હતો.

IMG-20220124-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *