મકસુદ કારીગર,કઠલાલ
કાકરખાડ મુકામે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના નવા મકાન બાંધકામની મંજુરી આપતા ધારાસભ્ય કાળુસિંહ ડાભી અને તાલુકા પંચાયત – કઠલાલના સદસ્ય ઉદેસિંહ ચંદાભાઇ ડાભી, માજી સરપંચ ઉદેસિંહ હોથાભાઇ ડાભી તથા યુવક કાઁગ્રેસના અગ્રણી કાર્યકર શ પ્રવિણસિંહ ડાભીએ કાકરખાડ મુકામે જ્યાં શાળાનું મકાન બાંધકામ કરવામાં આવનાર છે તે સ્થળની મુલાકાત લીધી હતી તે પ્રસંગની તસવીર.

