Gujarat

કુંકાવાવ ખાતે ભારતીય જનતા પાર્ટી કુંકાવાવ તાલુકાની *કારોબારી બેઠક* સંગઠન પ્રભારી

કુંકાવાવ ખાતે ભારતીય જનતા પાર્ટી કુંકાવાવ તાલુકાની *કારોબારી બેઠક* સંગઠન પ્રભારી *શ્રી સુરેશભાઈ ગોધાણી*, જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરિયા* ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, ભાજપ અગ્રણી શ્રી જલ્પેશભાઈ બાવાલાલ મોવલિયા, તાલુકા પ્રભારી શ્રી હિંમતભાઈ દોંગા, જિ. પ. સદસ્ય શ્રી વિપુલભાઈ રાંક, ભાજપ અગ્રણી શ્રી રમાબેન હીરપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220304-WA0071-1.jpg IMG-20220304-WA0069-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *