Gujarat કેશોદની જીડીવી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક Posted on December 1, 2022 Author Admin Comment(0) કેશોદ શહેરની જીડીવી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રીસાઈડિંગ ઓફિસરથી લઈને તમામ સ્ટાફ મહિલા છે. આમ, આ મહિલા અધિકારી-કર્મચારીઓએ કુશળતાપૂર્વક ફરજ નિભાવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.