Gujarat

કેશોદ શહેરમાં સામાજિક સંસ્થા આઝાદ કલબ દ્વારા શરદપૂર્ણિમા રાસોત્સવ નું ભવ્ય આયોજન કરાયું…

કેશોદ ની વિવિધ ગરમી મંડળમાં રાસ ગરબા રમતા ખેલૈયાઓને પ્રસંદ કરી કેશોદ આઝાદ કલબ દ્વારાવિકલાંગ લોકો ના સાધન સહાય ના લાભાર્થે શરદપૂર્ણિમા દિવસે શરદ રાસોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ખૈલયાઓએ ભાગ લીધો હતો અને આ રાસોત્સવ દરમિયાન જુદા જુદા વિભાગોમાં પ્રથમ દીતીય અને ત્રીતીય નંબરે આવેલા સ્પધૅકોને ઈનામો આપી મહાનુભાવો ઉપસ્થિતિમાં આઝાદ કલબ ના ગ્રાઉન્ડમાં નવાજવામાં આવ્યા હતા આમ કેશોદ ની સામાજિક સંસ્થા આઝાદ કલબ દ્વારા સુંદર  શરદ રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

IMG_20221011_12305446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *