ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર ગઢડા કુમાર શાળા ૪૨૭ બાળકો તથા અંગ્રેજી માધ્યમના ૩૩ બાળકો દ્વારા કારગિલ યુદ્ધ દરમ્યાન શહિદ થયેલાં ૫૨૭ સૈનિકોને પુષ્પો દ્વારા તથા બે મિનિટ મોન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કારગિલ વિજય નાં ઉજવણી નાં આ દિવસે આચાર્ય જયેશભાઈ રાઠોડ દ્વારા કેવી રીતે ભારતીય સૈનિકો દ્વારા કારગિલ વિજય મેળવ્યો તેની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી

