અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સૌરાષ્ટ્ર ગુજરાત નિ સંસ્કૃતિ ના વિદેશ માં કરાવ્યા દર્શન
ભારતિય સંસ્કૃતિ ને જીવંત રાખી ગુજરાતી રંગભૂમિના ગીતો ને પ્રોત્સાહન આપ્યું
વિશ્વ પ્રસિદ્ધ કોકિલ કંઠી એવાં વયત્સ્લા બેન પાટિલ અમેરિકા માં ગુજરાતી સ્વર સાથે અનેક ગુજરાતી ફિલ્મ માં પોટાના મધૂર સ્વર આપ્યો છે અને લોક સગીત ભજન નિ દુનિયા માં પણ વર્ષા થી અનેક સુપર હીટૅ ગીત રજુ કરી ભારતિય સંસ્કૃતિ સાથે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે આગવી ઓળખ ઉભી કરી છે
ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ગુજરાતી રંગભૂમિ ને પ્રોત્સાહન આપનાર વ્ય્ત્સ્લા બેન પાટિલ સૌરાષ્ટ્ર કરછ ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર સ્નેહલતા રોમા માણેક રાજશ્રી અને આનંદી ત્રિપાટી જેવી અભિનેત્રી ઓને પોતાના મધૂર કોકિલ કંઠ લાડી લાખની સાયબો સવા લાખ નો ઊંચી મેડી ના ઉંચા મોલ દાદા ને વહાલીદિકરી સાસરીયુ સ્વર્ગ થી સોહામણું મેયર મા મનડું નથી લાગતું જેવી અનેક ગુજરાતી ફિલ્મ માં પોતાના સ્વર આપ્યો હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


