Gujarat

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

ગાંધીનગર
રાજ્યમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ૧૪૪૦૫ નંબર પર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી આપી શકાશે. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોટસ એપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *