૧૩ જેટલા પ્રશ્નો અંગે છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લામાં એક સરકારી મેડિકલ કોલેજ અને લો કોલેજ થાય અને છોટાઉદેપુર જિલ્લામાં જીઆઇડીસી અને સરકારી ઉદ્યોગો છપાઈ જેથી કરીને છોટાઉદેપુર જિલ્લાના યુવાનોને રોજગારી છપાઈ તેવા ૧૩ જેટલા પ્રશ્નો અંગે છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પ્રમુખ DN rajput સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


