Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના પોચંબા ગામે છોટાઉદેપુર જિલ્લા પચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો,

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના  પોચંબા ગામે જિલ્લા પચાયત આરોગ્ય શાખા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી લાભ લીધો હતો, આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1648033678960.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *