Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ની અધ્યક્ષતામાં કરવામાં આવી,

આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આ સામાન્ય સભામાં 12 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી બારે બાર મુદ્દાઓ સામાન્ય સભાના સભ્યોઓએ સર્વ સંમતિથી સંમતિ આપી છે સાથે જ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે પંચાયત વિભાજનનો આજે સાત પંચાયતોને વિભાજન કરવામાં આવી છે સાથે જ વકીલ મંડળની પુનઃ રચના કરવા માટેનો મુદ્દો પણ લેવામાં આવ્યો છે અને જ્યારે છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જીલ્લો ભેગો હતો ત્યારે તલાટી કમ મંત્રી મંડળ નો સમાવેશ કરવાનો છોટાઉદેપુર જિલ્લામાં બાકી હતો આજે જિલ્લા પંચાયત પ્રમુખ મલકબેન પટેલની કક્ષાએથી આ છોટાઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીનો પણ આ મંડળને પણ મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવ્યું છે સાથે જિલ્લાના વિકાસ માટે પણ ચર્ચા કરવામાં આવી છે સાથે આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221015-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *