હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી ઘંટીયા ખાતે આવેલી શ્રી ભાવની શૈક્ષણિક સંકુલ ખાતે આજ રોજ રંગોળી સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં શાળા ના 50 (પચાસ) જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો તેમજ શાળા ના શિક્ષક સ્ટાફ પણ સ્પર્ધા માં જોડાયો હતો આ સ્પર્ધા માં પ્રથમ બીજો અને ત્રીજા વિજેતા ને શાળા ના સંચાલક અલ્પેશભાઈ જાદવ દ્વારા સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીય કરાયા હતા


