આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલાં ઝંડા ચોક થી બસ જતી હતી પરંતુ હવે જતી નથી ગરીબ લોકોને ભારે રીક્ષા કરવા પડે છે તેમજ રાત્રે ઘરે જવું હોય તો રીક્ષા પણ નથી હોતા જો આ સુવિધા ફરી ચાલુ થાય તો છોટાઉદેપુર ની જનતા ને ભારે રીક્ષા કરવા ના પડે તે અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને જણાવ્યું હતું કે આપ મેડમ થી વિનંતી છે કે વેલી તકે બસ ચાલુ થાય
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


