Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લીશ લંડન પ્રાઇડ પ્રેમીયમ વ્હીસ્કી તથા માઉન્ટ્સ ૬૦૦૦ કાર્બન સ્ટીંગ બીયર બોટલ નંગ ૧૫ કિં.રૂ ૧૨૫૦-૮નો પ્રોહી મુદામાલ તથા મોબાઇલ કોન નંગ૧, કિં તથા -/૫૦૦૦ રૂ હેરાફેરીમાં વપરાયેલ  મહિન્દ્રા કંપનીની માર્શલ જીપ ગાડી સાથે કિંમત રૂપિયા ૧૦૨,૨૫૦ નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા એ.વી, કાટકડ  નાયબ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ હેરાફેરી કરતાં ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને એ વી. કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે. કે. પટેલ નાઓ પોલીસ સ્ટાફને સાથે રાખી છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન છોટાઉદેપુર પોલીસ કર્મચારીઓ ને  બાતમીદાર દ્વારા બાતમી હકિકત મળેલ કે છોટાઉદેપુર તરફથી એક મહિન્દ્રા કંપનીની માર્શલ જીપ ગાડી રજી.નંબર GJ-06–1528 માં આગળના બંને સાઇડના દરવાજાના ભાગે તથા પાછળના ભાગે સીટના કવરમાં ગેરકાયદેસર રીતે વગર પાસપરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ લંડન પ્રાઇડ પ્રેમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી ના માર્કવાળા કંપનીશીલ બંધ કાયના ક્વાટરીયા નંગ -૧૨૫ કિ.રૂ.૨૧,૨૫૦ તથા ૨ (માઉન્ટ્સ ફાઇન સ્ટ્રોગ બીયર પ૦૦ મી.લી.ના પતરાના ટીન બોયર નંગ-૬ કિ.રૂ. ૬૦૦૦-મળી કુલ દારૂાબીયરની કુલ બોટલ નંગ-૧૮૫ કિ.રૂ.૨૭,૨૫૦- નો પ્રોહી મુદામાલ તથા અંગ ઝડતીમાંથી રેડમી કંપનીનો મોબાઇલ ફોન નંગ, કિં. પ૦૦૦ -/તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની જીપ ગાડી રજી નંબર GJ-06-0 1528 ની કિ.રૂ.૭૦,૦૦૦/ની ગણી કુલ કિ.રૂ.૧,૦૨,૨૫૦/ના મુદ્દામાલ સાથે નાકાબંધી દરમ્યાન મોજે. પુનિયાવાંટ ગામે બસ સ્ટેન્ડ પાસે પ્રોહી વોચ નાકા બંધી દરમ્યાન ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમ નામે દેસીંગભાઇ રાયસીંગમાદ જાતે તોમર ઉવ ૨૦ રહે ખામળકા, હોળી છાપર ફળીયુ તા..ક્ઠીવાડા જી અલીરાજપુર એમપી (નાઓને પકડી પાડી પોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220321-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *