Gujarat

 છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે ડો શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે ડો શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં 50 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં મોટી સંખ્યા માં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી મેહુલ ભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220706-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *