છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ગામોમાં યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફે શેખર રાઠવા યુવા ચહેરાને ઉમેદવાર તરીકે પ્રજા જોઈ રહ્યા છે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે આવી રહી છે ત્યારે 137 મત વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે કે દિલધડક યુવા ચહેરાને તક મળે, પાવીજેતપુર તાલુકાના ડુંગરવા, ગામના યુવાનેતા ચંદ્રસિંહ ઉર્ફે શેખર રાઠવા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રાત દિવસ વરસાદ હોય કે ઠંડી કડકડતી હોય કે પછી તાપતડકો હોય ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રજા પ્રશ્નનો અંગે કોઈ પણ પ્રકારની સમસ્યાઓને લઈને અગ્રેસર રહેતા હોય છે આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મન વિસ્તારના ગામડાઓમાં યુવા નેતા તરીકે પહેલેથી જાગૃત હોય યુવા નેતા તરીકે ચંદ્રસિંહ ઉર્ફે શેખર રાઠવા યુવા ચહેરા તરીકે પ્રજાજનોની માંગણી થય રહ્યી છે યુવા નેતાએ ગરીબોની અનેક સમસ્યાઓને વાચા આપી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં અનેક સમાજના લોકો માટે કોઈ પણ પડે ઉભા રહીને સમસ્યાઓ ઉકેલ પણ ખુબજ અસરકારક રીતે જોવા મળી રહ્યો છે અને કોઈ કોઈ સરકારી કામકાજ હોયકે ત્યા અનેક સમાજના પ્રશ્નો ને વાચા આપી છે અનેક પ્રકારના પ્રશ્નનો હલ કર્યા છે જિલ્લા અને મતવિસ્તારના અનેક લોકો યુવા ચહેરા તરીકે લોકો જોય રહ્યા છે ધાર્મિક સામાજિક કાર્યોમાં પણ ખુબજ સરસ આવકાર પણ મળી રહ્યો છે આ માટે લોકો ચર્ચા કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


