ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી,૧૩૮ પાવી-જેતપુરના લોકલાડીલા ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા સાહેબ એ એમની ગ્રાન્ટ માંથી કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને એમ્બ્યુલન્સની ફાળવણી કરી હતી જે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ આજ રોજ કર્યું જેમાં જેતપુર-પાવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુ રાઠવા,જેતપુર-પાવી તાલુકા હેલ્થ અધિકારી ડૉ.વિકાસ રંજન સાહેબ,કલારાણી ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ રાઠવા,રૂપસિગભાઈ રાઠવા તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area


