ત્યારે આ કંપની ની એક ઘોર બેદરકારી સામે આવી હોય તેવું ત્યાં ના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહિયું છે.
ત્યારે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે આ ઘટના બાબતે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવામાં આવે અને તેની અંદર જે કોઈ ની બેદરકારી હોય તેવા જવાબદાર વ્યક્તિની સામે એફ,આઇ,આર, કરવા માં આવે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે.
એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ સાથે મામલતદાર સાહેબ શ્રી,મામલતદાર કચેરી હળવદ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી હળવદ પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટી હળવદ દ્વારા આવેદન પત્ર આપવા માં આવ્યું


