Gujarat

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગર દ્વારા એમએસએમઇ અને એક્ષ્પોર્ટ એવોર્ડસ માટે અરજીઓ મંગાવાઇ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર દ્વારા એવોર્ડસ ટુ એમએસએમઇ અને એક્ષ્પોર્ટ એવોર્ડસઅંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ Best Award to MSME & Export Award (‘B’ Category) તથા વર્ષ ૨૦૧૯-૨૦ના Best Award to MSME & Export Award (‘A’ Category)ની અરજીઓ મંગાવવામાં આવેલ છે. અરજીના ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી, જામનગર ખાતેથી કે https://msmec.gujarat.gov.inવેબસાઈટ પરથી મેળવી શકાશે. આ એવોર્ડની અરજીઓ તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સેવાસદન-૩, બીજો માળ, લાલબંગલા કંમ્પાઉન્ડ, જામનગરની કચેરી ખાતે જમા કરાવવાની રહેશેજેની જામનગરના સર્વે ઉદ્યોગકારશ્રીઓએ નોંધ લેવા જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *