Gujarat

જૂનાગઢમાં રસ્તામાં પડેલા ભૂવામાં એસ.ટી.બસ ખૂપી જતા તંત્ર થયું દોડતું

સાગર નિર્મળ

જૂનાગઢ
જૂનાગઢમાં ઠરે ઠરે ભૂગર્ભ ગટરના કામતો કરવામા આવ્યા પરંતુ વરસાદને કારણે રસ્તામાં ભૂવા પડયા હોવાની ચોકાવનારી વિગતો મળી રહી છે. જૂનાગઢમાં એસ.ટી. બસ રસ્તામાં ભૂવા પડતાં ફસાઈ હતી. એસ.ટી. બસ ફસાતાની સાથે જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.જૂનાગઢ વરસાદી વાતાવરણ વચ્ચે  રસ્તામાં ભૂવા  પડતાંની સાથે જ રસ્તાના સમારકામ કરવા તંત્ર સફાળું દોડતું થયું હતું. જૂનાગઢમાં રસ્તા પર પડેલા ખાડામાં તંત્ર દ્વારા સમારકામ કરવા આવી રહ્યું હતું.

IMG_20220708_183733.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *