Gujarat

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત,

છોટાઉદેપુર:
છોટાઉદેપુર- બોડેલી હાઇવે ઉપર ધંધોડા વસાહત પાસે બની ઘટના,
બાઈક સવાર મહેશ ભાઈ નાગજીભાઈ રાઠવા રાયસિંગપુરા ગામનો હોવાનું સામે આવ્યું,
મૃતક મહેશ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકામાં ફાયર વિભાગનો હતો કર્મચારી,
નોકરી ઉપરથી છૂટી ઘરે પરત ફરતા બન્યો અકસ્માતનો ભોગ,
છોટાઉદેપુર PI સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે,
અકસ્માત થતા હાઇવે ઉપર થોડીવાર માટે સર્જાયો હતો ટ્રાફિક જામ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220305-215519_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *