Gujarat

તાલાલા વિસ્તારના જાદુ સમ્રાટ રાજકુમાર  ના ઉદધાટન મોધવારી ના યુગ માં પણ વયાજબી ભાવે મનોરંજન પૂરું પાડે છે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના   સોની લક્ષમીદાસ ભાઈ સાગર સનાતન હિન્દુ સેવા સમાજ મહામંત્રી મહેશભાઈ વાંજા ની ઉપસ્થિતિ માં પ્રારંભ કર્યો 

રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
 વેરાવળ ના સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી  પ્રમુખ શ્રી  લક્ષમીદાસ સુદરજી ભાઈ સાગર સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા અને મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેન હરબંસ નગી  પ્રેરીત  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની ઉપસ્થિતિ
તાલાલા શહેરમાં આજરોજ આજના મોંઘવારી ના સમયમાં માત્ર ને માત્ર ન જેવા દર થી આજે પણ લુપ્ત થઈ રહી થીયેટર જાદુ સરકસ ની દુનિયા ને જીવંત રાખી દેશ વિદેશમાં હજારો લાખો લોકો ને વિશેષ મનોરંજન પૂરું પાડે છે જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર વાત કરવા માં આવે તો
 જાદુ ના અવનવાં પ્રયોગો કર્યા જેમાં આજે દિવસે દીવસે જાદુ ની દુનિયા લુપ્ત થઈ છે ત્યારે પોતાની કલા ને આજે પણ જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર ના અવનવાં પ્રયોગો મનોરંજન પૂરું પાડે છે જેમાં આજે પણ જાદુ ની દુનિયા ને જીવંત રાખવા માટે આજે પણ પોતાની કલા દ્વારા જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર ના માધ્યમથી મનોરંજન પૂરું પાડે છે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા જણાવ્યુ હતું

IMG-20220301-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *