Gujarat

 તાલાળા (ગીર) પંચાયત  ને મળ્યા એક સરળ અને અનુભવી અધિકારી…

  ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ભુપેન્દ્રસિંહ ડી. સીસોદીયા
મુળ આણંદ ના વતની છે.
જુનીયર ક્લાર્ક થી શરૂ કરી ને સીનીયર કલાર્ક, નાયબ ચિટનીશ તરીકે સફળતા પુર્વક નોકરી કરી તાજેતરમાં ટીડીઓ તરીકે બઢતી મેળવી ને તાલાલા તાલુકા ના ટીડીઓ તરીકે મુકાયા છે.
સ્વભાવે ખુબ જ માનવતાવાદી અને ઉદાર વૃત્તિ ના છે
22 મહિના જેટલી નોકરી બાકી છે.
કોમ્પ્યુટર, હિસાબી, મહેકમ નો ખુબ અનુભવ ધરાવે છે.

IMG-20220108-WA0313.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *